CET સાફલ્ય 4 ગણિત
Install Now
CET સાફલ્ય 4 ગણિત
CET સાફલ્ય 4 ગણિત

CET સાફલ્ય 4 ગણિત

An Online Guj Learning App for preparation of Math subject of CET Exam. No Ads

Developer: Pankajsid34
App Size:
Release Date: Oct 22, 2025
Price: Free
Price
Free
Size

Screenshots for App

Mobile
Pankajsid34 રજૂ કરે છે ગણિત વિષયના અભ્યાસ માટેની ઓનલાઈન ગુજરાતી એપ, જે CET(જ્ઞાનસેતુ) પરીક્ષા, ત્રિમાસિક (પ્રશ્નબેંક) ટેસ્ટ, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી છે.

આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

● વિશેષતાઓ :-
- સંપૂર્ણ ગુજરાતી અને સરળ GUI, આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝ, જાહેરાતના અડચણ વગરની એપ.
- ગણિત વિષય માટે પ્રકરણવાર વાંચન અને ટેસ્ટ. કુલ 1,500+ પ્રશ્નોનો સમાવેશ થશે.

- વધુ પ્રશ્નો હવે પછી ઉમેરવામાં આવશે…

- ઉચ્ચ વિચાર ક્ષમતા માગી લે, તેવા HOTs પ્રશ્નોનો સમાવેશ

- એકથી વધુ વખત ટેસ્ટ આપતા, દરેક વખતે અમુક પ્રશ્નો નવા આવશે.

- જો તમારો જવાબ ખોટો હોય, તો તમે ટેસ્ટ આપતા સમયે જ સાચો જવાબ જોઈ શકશો.
- દરેક ક્વિઝને અંતે overview અને ટકાવારી સાથેનું પરિણામ જોવા મળશે. ક્વિઝમાં અગાઉથી તમારું નામ એન્ટર કરીને, તમારું પરિણામ સર્ટિફિકેટ સ્વરૂપે જોઈ શકશો.
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
- CET પરીક્ષાના બાકીના વિષયો માટેની એપ્સનું નિર્માણકાર્ય પ્રગતિમાં…

- મહત્તમ લાભ મેળવવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...
→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ Whatsapp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.
નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ અને ડિસ્પ્લે સાઈઝ નોર્મલ રાખો.
ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 200 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.
જો તમને ઑનલાઇન ક્વિઝ ખોલવામાં સમસ્યા જણાય, તો પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઇલનું 'Android System WebView' અપડેટ કરો. તમે આ સ્ટેપ્સનો ઉપયોગ કરી શકો છો.

1) ઇન્ટરનેટ/વાઇફાઇ શરૂ કરો.
2) પ્લે સ્ટોર ખોલો.
3) ડાબી બાજુના મેનુ બટન પર ક્લિક કરો.
4) My Apps & Games માં જાઓ.
5) અપડેટ્સની યાદીમાંથી 'Android System WebView' શોધો, અપડેટ કરો.
6) બધી 'WebView' સંબંધિત એપ્સનો સતત આનંદ માણવા માટે તેને નિયમિતપણે અપડેટ કરો...
આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.
Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid_34
એપ ડિઝાઈન અને નિર્માણ :- પરમાર પંકજભાઈ એ.
જાખરીયા આરતીબેન આર.
Show More
Show Less
More Information about: CET સાફલ્ય 4 ગણિત
Price: Free
Version: VARY
Downloads: 1
Compatibility: Android Varies with device
Bundle Id: appinventor.ai_paramsid34.CET_Safalya_4_Math
Size:
Last Update: Oct 22, 2025
Content Rating: Everyone
Release Date: Oct 22, 2025
Content Rating: Everyone
Developer: Pankajsid34


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide