Jay Muralidhar
This application has been created to preserve Ahir's identity as well as to preserve Ahir's Ashara Dharma forever. If anyone ever tries to harm Ahir's identity or Ashara Dharma, he will raise his voice from this platform. And with the right steps being taken, Ahir's dignity will be conveyed to the whole world.
જય મુરલીધર
આ એપ્લિકેશન નું નિર્માણ આહીર ની અસ્મિતા જાળવી રાખવા તેમજ આહીર ના આશરા ધર્મ ને સદા સાચવી રાખવા માટે કરવા માં આવ્યું છે. જો ક્યારેય પણ કોઈ આહીર ની અસ્મિતા કે આશરા ધર્મ ને હાનિ પહોંચાડવા ની કોશિશ કરશે તો આ પ્લેટફોર્મ થી અવાજ ઉપાડવા માં આવશે. અને યોગ્ય પગલાં ભરવા માં આવશે સાથે આહીર ની ગરિમા આખા વિશ્વ માં પહોંચાડવા નું કાર્ય કરવા માં આવશે