Bhajan Santvani
Install Now
Bhajan Santvani
Bhajan Santvani

Bhajan Santvani

Bhajan Santvani, Gujarati Dayaro, Katha, Aarti, Chalisa, Video and MP3 Bhajan.

Developer: Indic App Solution
App Size:
Release Date: Jun 21, 2022
Price: Free
Price
Free
Size

Screenshots for App

Mobile
ભજન અને સતસંગ પ્રેમિયો માટે અલગ અલગ સંતો, જતી-સતી દ્વારા લખાયેલા ભજનો નો સંગ્રહ એક જ જગીયાએ મળી રહે તે હેતુ થી આ એપ્પ પ્રસ્તુત કરવા મા આવેલ છે. આ એપ્પ મા અલગ સંતો નો ટૂંકો પરિચય અને એમના ભજનો ને એક જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત બધા સંતો નું લિસ્ટ,ધૂન, આરતી, ચાલીસા, ધાર્મિક સ્થળો ની માહિતી, ભજન, લાઈવ સંતવાણી, કથાઓ તેમજ પ્રભાતિયાં વગેરે પણ મુકવા માં આવ્યું છે.

એપ્પ મા ભજન ના પ્રકાર, સંતો અને દેવી-દેવતા ના આધારે ફિલ્ટર કરી ને પણ તમે માહિતી મેળવી શકો છો. અને ભજન ના અલગ-અલગ પ્રકારો દર્શાવેલ છે.

સૌરાષ્ટ્ર,કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે.

Do you love to listen and watch gujarati dayro, lok geet, katha and santvani? Then this app is for you.

You can enjoy latest dayro and santvani collection using this app.
You can also listen shrimad bhagwat katha.
You can also watch regional places and read information.
Videos of most famous artists are available in this app. You can filter and watch video from specific artist.
You can share Application to friends and family using sharing feature.


Features :-

- Narayan Swami
- Laxman Barot
- Kirtidan Gadhvi
- Birju Barot
- Devayat Khavad
- Rajbha Gadhvi
- Jignesh Kaviraj
- Gita Rabari
- Alpa Patel
- Kinjal Dave
- Morari Bapu
- Jignesh Dada Radhe Radhe


Disclaimer:
The content provided in this app are available in public domain. We do not host any video or content, just embed videos from YouTube. YouTube channel owners are the original owner and all content are copyrighted by their respective owners. This app provides organized way to select and watch videos.
Show More
Show Less
More Information about: Bhajan Santvani
Price: Free
Version: 1
Downloads: 500
Compatibility: Android 5.0
Bundle Id: com.bhajan.sant.vani
Size:
Last Update: Jun 21, 2022
Content Rating: Everyone
Release Date: Jun 21, 2022
Content Rating: Everyone
Developer: Indic App Solution


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide