કર્મકાંડી બ્રાહ્મણ ગૌરવ યોજના (KBGY) - સામાજિક સેવા થકી માસિક રૂ ૧૦૦૦૦ અને વધુ અતિરિક્ત આવક મેળવો
----------------------------------------------------
તાજેતર માજ ભારત સરકાર અને ગુજરાત સરકારે દરેક ભારતીય ને સ્વદેશી વસ્તુ અને સ્વદેશી સેવા અપનાવીને સ્વનિર્ભર અને આત્મનિર્ભર થવાની હાકલ કરી છે .... તે અંતર્ગત , શિવશક્તિ મંડળ - વડોદરા , બ્રાહ્મણ સેવા સેતુ , અને ભૂદેવ નેટવર્ક ડોટ કોમ સંસ્થા દ્વારા એક અનોખું આત્મનિર્ભર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે - હવે કર્મકાંડી બ્રાહ્મણ , પોતાની મેહનત અને યોગ્યતા મુજબ , સામાજિક સેવા દ્વારા , અતિરિક્ત આવક - મહિને રૂ ૧૦૦૦૦ થી વધુ* મેળવવાની સુવર્ણ તક ... આ યોજના માં જોડાવા ઇચ્છુક કર્મકાંડી બ્રાહ્મણો પોતાનું આવેદન પત્ર આપવા માટે નીચે આપેલ GOOGLE FORM નિઃશુલ્ક ભરીને સબમિટ કરી શકે છે : :
નોંધ :
-----------
1) શિવશક્તિ મંડળ - વડોદરા (UAM Reg. # GJ24D0056123) , બ્રાહ્મણ સેવા સેતુ અને ભૂદેવ નેટવર્ક એક ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વાળી બ્રાહ્મણ સામાજિક સંસ્થા છે , જેની રેજિસ્ટર્ડ ઓફિસ વડોદરા ખાતે છે (UAM રેજીસ્ટ્રેશન નમ્બર : GJ24D0044850 ; રેજિસ્ટર્ડ એડ્રેસ : ૨૦૪ શિવાલય કોમ્પલેક્સ , મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા , ઓલ્ડ પાદરા રોડ , વડોદરા - ૩૯૦૦૦૭ ; સંપર્ક એડ્રેસ : ૩૦૨ - તનિષ્ક બિલ્ડીંગ , SBI બેન્ક ની સામે , ગાય સર્કલ ની નજીક , BPC રોડ , અકોટા - ૩૯૦૦૦૭)
2) શિવશક્તિ મંડળ - વડોદરા અનેભૂદેવ નેટવર્ક ઓનલાઇન સંસ્થા માં ભારત સહીત , ૨૭ થી વધુ દેશો ના , 17000 થી વધુ ગુજરાતી બ્રાહ્મણો રેજિસ્ટર્ડ સદસ્ય છે , મુખ્ય દેશો છે ભારત , યુ.એસ.એ. , કેનેડા , યુ.કે. , ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ , યુરોપ ના કેટલાક દેશો , વિગેરે
3) ભૂદેવ નેટવર્ક સંસ્થા માં બ્રાહ્મણો માટે વિવિધ પ્રકાર ની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે જેમ કે જરૂરતમંદ કર્મકાંડી બ્રાહ્મણો અને વિધવા બહેનો ને આર્થિક સહાય , કોરોના માં અનાજ- કીટ વિતરણ , હોમીયોપેથી દવા વિતરણ , બ્રાહ્મણો ને રોજગાર આપવું , બ્રાહ્મણો ને વેપાર-વૃદ્ધિ માટે મદદ , વિગેરે. આ વિષે વિસ્તૃત જાણકારી માટે આપ અમારા વડોદરા કાર્યાલય માં આવી શકો છો . (સંપર્ક : 9054928986)
4) વધુ માહિતી માટે સંપર્ક :
? શ્રી જીગ્નેશભાઈ ઉપાધ્યાય (KBGY યોજના - પ્રમુખ) : +91 9313029031 , 9054928986
KBGY COMMITTEE :
1) શ્રી વિપુલ પંડ્યા (પ્રમુખ - ભૂદેવ નેટવર્ક ડોટ કોમ)
2) શ્રી જીગ્નેશભાઈ ઉપાધ્યાય (KBGY યોજના - પ્રમુખ)
3) શ્રી પંકજ ઉપાધ્યાય (મહામંત્રી)
4) શ્રીમતી અંજલિ પંડ્યા (ઉપ-મહામંત્રી)
5) શ્રી હિતેન પંડ્યા (ઉપ-મહામંત્રી)
6) શ્રી મિહિર પાઠક (એડવોકેટ - ગુજરાતી હાઈકોર્ટ , અમદાવાદ) - કાનૂની સલાહકાર
7) શ્રી પ્રકાશ ભાઈ વ્યાસ (કારોબારી સભ્ય)
8) શ્રી રાજન જોશી (કારોબારી સભ્ય)
9) શ્રી ઉર્વીશ જોશી (કારોબારી સભ્ય)
10) શ્રીમતી મોનીકા પંડ્યા (કારોબારી સભ્ય) : +91 79843 330944
11) શ્રી કૌશલ પંડ્યા (કારોબારી સભ્ય) : +91 9104348986
12) શ્રી વિશાલ ભટ્ટ (કારોબારી સભ્ય) : +91 9104608986
13) કૃતિ પંડ્યા (કારોબારી સભ્ય) : +91 9104058986
14) શ્રી કરન શુક્લ (કારોબારી સભ્ય)
15) શ્રી પ્રદીપ ભટ્ટ (કારોબારી સભ્ય)