આ એપ્લીકેશ બનવાનો ઉદેશ્ય વર્તમાન અને ભાવિપેઢી માટે ટકાઉ ધોરણે તમામ કુદરતી સંસાધનો અને વૃક્ષોના વિકાસનું સંરક્ષણ અને વિકાસ.
આ એપ્લીકેશમાં ગોધરા સર્કલની તમામ નર્સરી જોય શકશો. તમે એપ્લીકેશમાં જિલ્લા તથા તાલુકા પ્રમાણે નર્સરી શોધી શકશો. રોપાની જાત પ્રમાણે પણ નર્સરી ને જોય શકશો. તમારાથી નજીકની નર્સરી પણ જોય શકશો.
જે લોકોને નર્સરીની માહિતી મેળવવી હોય, જે તે નર્સરી માંથી જે તે રોપા ખરીદવા હોય અથવા તો કોઈ બીજી માહિતી મેળવવી હોય તો તે માહિતી તેમને સરળતા પૂર્વક મળી રહે.