આજના આધુનિક યુગમાં સમાજના વ્યક્તિ કામ ધંધા અર્થે સમાજથી દૂર જઈ રહ્યા છે. સમયના વહેણમાં આજે એક બીજાને મળવાનો સમય નથી. જેથી સમાજમાં વિવિધ સમસ્યાઓ સર્જાય છે. જેવી કે લગ્ન સંબંધી, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક તાણ વિગેરે. સમાજનો વ્યક્તિ સમાજમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓથી અજાણ છે. આ એપ દ્વારા સોસાયટીના સભ્યોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.