Law and Business Eng to Guj dict
Install Now
Law and Business Eng to Guj dict
Law and Business Eng to Guj dict

Law and Business Eng to Guj dict

LAMP is useful for searching 59000 words by Lawyers Administrators and Managers

Developer: Jaydev Group
App Size: Varies With Device
Release Date: Jun 17, 2022
Price: $0.99
Price
$0.99
Size
Varies With Device

Screenshots for App

Mobile
It is my pleasure to present a unique vocabulary of about 59,000+ basic “English words” and their “PHRASES” with their instant meanings in Gujarati (E -> G and G -> E) for practitioners as well as students of Law, Administration and Management faculties. The subject of English is like an ocean, and one cannot fully explain everything. However, professionals and students of these faculties can use to the great extent this handy tool to understand the meanings instantly. I would like all the professionals connected with the use of English language to download this OFFLINE – APP, and to forward the same to their colleagues. My E-mail address is : [email protected]. Your trust and support for the success of this venture will always inspire me to serve better for the time to come.

આપની સમક્ષ “L-A-M-P” ના લગભગ 59,000+ જેટલા બેઝીક અંગ્રેજી શબ્દો તથા શબ્દસમૂહો તેમના હાથવગા અર્થ સાથે “અંગ્રેજી -> ગુજરાતી” અને
“ગુજરાતી -> અંગ્રેજી” ભાષામાં રજૂ કરતાં આનંદ અનુભવું છું. આ શબ્દસંગ્રહ કાયદાશાસ્ત્ર, વહીવટ અને સંચાલન સાથે જોડાયેલા વ્યાવસાયિકો તેમ જ જ્ઞાનપિપાસુઓને ધ્યાનમાં રાખીને સંકલિત કરવામાં આવ્યો છે. આમ તો અંગ્રેજીનો વિષય એક વિશાળ દરિયો છે, તેમ છતાં અંગ્રેજી ભાષાના જીજ્ઞાસુ વ્યવસાયકર્મીઓ, અને જ્ઞાનપિપાસુઓ તેમના અભ્યાસમાં “L-A-M-P” – ઍપ ની મદદથી અહીં અંગ્રેજી શબ્દોનો ચોક્કસ અર્થ તાત્કાલિકપણે જાણી શકે છે. કૉમ્પ્યુટરના વિશાળ માધ્યમ થકી આ ડાઉનલોડ ઍપના ઉપયોગકર્તાઓ તેમના વિષય-જ્ઞાનમાં વધારો કરી શકશે અને પોતાના વ્યવસાયી મિત્રોને પણ ફૉરવર્ડ કરી શકશે. આ વિષયમાં આપ મને E-mail address : [email protected] મારફતે સંપર્ક કરી શકો છો. આવનારા સમયમાં આ સાહસની સફળતામાં વિશ્વાસ મૂકવા બદલ અને આપના સકારાત્મક વલણ બદલ હું સદા આપનો આભારી છું.
Show More
Show Less
More Information about: Law and Business Eng to Guj dict
Price: $0.99
Version: 1.0.1
Downloads: 2
Compatibility: Android 5.0
Bundle Id: com.jaydevgroup.lamp
Size: Varies With Device
Last Update: 2022-08-15
Content Rating: Everyone
Release Date: Jun 17, 2022
Content Rating: Everyone
Developer: Jaydev Group


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide