આ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીને ઓનલાઇન એજ્યુકેશનની સાથોસાથ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં ભરવાની થતી ફી અગાઉથી જાણ મુજબ 6 વર્ષ માટેની ભરપાઈ થઈ કરીશકે છે.
આ માટે સ્પેન સ્કોલરશીપ ના માધ્યમથી બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાની આવનારા 6 વર્ષ માટેની કુલ ફી ની થતી રકમ ના 50% ટકાથી પણ ઓછી રકમ એડવાન્સ માં જમા કરાવવાથી બાળકને બાકીના 50 %ટકાથી વધુ ની રકમ સ્કોલરશીપ વિવિધ કંપનીઓના સહયોગથી 6 વર્ષ માટે મળવા પાત્ર રહેશે,તેમજ બાળકને પ્રથમ વર્ષની ભરેલી ફી પણ આમાં માન્ય રહેશે,
તદુપરાંત સ્પેન સ્કોલરશીપ માં પ્રવેશ મેળવીને તેમની પાક્કી પહોંચ મેળવી ને 6 વર્ષ માટે વિદ્યાર્થી / વાલીને તેમની ફી ભરવાની ચિંતા થી મુક્તિ મળશે,
જે ફી સ્પેન સ્કોલરશીપ ના માધ્યમથી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે,
જેથી સ્કોલરશીપ ફોર્મ ભરવાની ઝંઝટમાંથી વિદ્યાર્થીને મુક્તિ મળશે,
તેમજ સ્પેસ સ્કોલરશીપ સિવાયની સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પણ વિદ્યાર્થી ને મળી શકશેછે.
જે વિદ્યાર્થી અલગ-અલગ યોજનામાં અરજી કરશે તો તેનો લાભ પણ વિદ્યાર્થી મેળવી શકે છે,
જે વિદ્યાર્થી ઉચ્ચકક્ષા સુધી અભ્યાસ મેળવી અને એમની કારકિર્દી ઘડવા માં મદદરૂપ થઈ શકે.