Khedut Sathi -ખેડૂત સાથી
In this application you can get all the information related to agriculture such as market price, weather, climate, crop information and also news related to agriculture in Gujarati language.
ખેડૂત સાથી એપ્લિકેશન ની સુવિધાઓ
બજાર ભાવ
પાક ની માહિતી
૭/૧૨ ના ઉતારા
ઉપગ્રહ દર્શન
હવામાન આગાહી
કૃષિ સંપર્ક
ખેતી ને લગતા સમાચાર
સરકારી યોજનાઓ
બજારભાવ માં ગુજરાત ના દરેક મોટા માર્કેટ યાર્ડ નો સમાવેશ થયો છે
પાક ની માહિતી માં મોટા ભાગ ના દરેક પાક નો સમાવેશ થયો છે
તમે આ એપ્લિકેશન દ્વારા ૭/૧૨ ના ઉતારા જોઈ શકો છો
રોજ સવારે ખેતી ને લગતા સમાચાર જોઈ શકો છો
અહિયાં સરકારી યોજના વિષે જાણકારી મેળવી શકો છો
ખેતી ને લગતી દરેક સરકારી કચેરી ના નંબર અહી મેળવી શકો છો
નોધ - એપ્લિકેશન માં દરેક માહિતી અમે જુદી જુદી સાઇટ પરથી લઈએ છીએ માટે અમે દરેક માહિતી સાચી જ હશે એની જવાબદારી લેતા નથી,વધુ માહિતી માટે તમે અમારી પ્રાઇવસી પોલિસી વાંચી શકો છો.