સરકારી તૈયારી
એપ્લીકેશન વિશેની ખાસિયતો નીચે મુજબ છે.....
૧. એપ્લીકેશનમાં કેટેગરી પ્રમાણે MCQ પ્રશ્નોની ટેસ્ટ આપી શકશો.
૨. ટેસ્ટમાં તમે તમારે જે કેટેગરીની ટેસ્ટ આપવી હોય તે કેટેગરી પસંદ કરી શકશો (મનપસંદ કેટેગરી ની ટેસ્ટ આપી શકશો).
૩. એપ્લીકેશનમાં ટેસ્ટ આપવા માટે તમે તમારા મિત્રોને આમંત્રિત કરી શકો છો.
૪. એપ્લીકેશનમાં દરરોજ, સાપ્તાહિક તેમજ માસિક ટેસ્ટ પણ મુકવામાં આવે છે.
૫. એપ્લીકેશનમાં તમે તમારી જાતે ટેસ્ટ બનાવીને તમારા મિત્રોને આમંત્રિક કરી શકો છો.
૬. ટેસ્ટ પૂર્ણ થયા બાદ તુરંત તમે તમારું અને તમારા મિત્રોનું પરિણામ જોઈ શકો છો.
૭. તમારા દ્વારા આપવામાં આવેલી બધીજ ટેસ્ટનું લીસ્ટ અને તેની સાથે તેનું પરિણામ પણ જોઈ શકો છો.
૮. એપ્લીકેશનમાં ગુજરાત સરકાર દ્વારા અગાઉ લેવાઈ ગયેલી પરીક્ષાના જૂના પેપર તેની આન્સર કિ સાથે આપવામાં આવશે.
૯. એપ્લીકેશનામાંથી તમે જૂના પેપર અને આન્સર કિ ડાઉનલોડ પણ કરી શકશો.
૧૦. દરરોજનું અપડેટ મેળવવા માટે તમારે એપ્લીકેશન અપડેટ કરવાની જરૂર પડશે નહિ.