ગંગાસતીએ ગુરૂની મહિમા અને મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યા છે. તે પાનબાઇને ઉદ્દેશીને રચવામાં આવ્યા છે. આ ભજનો સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે.
એપ માં સમાવિષ્ટ ભજનો::
અંત:કરણથી પૂજાવાની આશા,
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ,
અસલી જે સંત હોય તે,
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ,
ઊલટ સમાવ્યો સૂલટમાં વગેરે…