ઘરેલુ ઉપચાર એ સામાન્ય સમસ્યાઓ માટે ઘર ઉપચાર છે જે એક વ્યક્તિને તેના દૈનિક જીવનમાં ઉપયોગી છે. આ ઉપાયો જે પૂર્વજો દ્વારા સૂચવવામાં આવ્યા હતા અને હજુ પણ ઉપયોગમાં લેવાય છે. અહીં કેટલાક રોગો ના ઉપચાર આપેલા છે જે વ્યક્તિ ના તાસીર પ્રમાણે ઉપયોગ માં લઇ શકે છે.