શ્રી હનુમાન ચાલિસા એ સંત તુલસીદાસ રચિત કૃતિ છે, જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલિસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલિસા નાં પાઠ પણ ગોઠવતાં હોય છે.
એપ માં સમાવિષ્ટ શ્રેણીઓ ::
૧ શ્રી હનુમાન ચાલિસા
૨ ધ્યાનમ
૩ શ્રી હનુમાન અષ્ટોત્તર શત નામાવળિ
૪ શ્રી આંજનેય દંડકમ
૫ રામાયણ જય મંત્રમ