Patel Samaj Jamnagar પટેલ સમાજ જામનગર
Install Now
Patel Samaj Jamnagar પટેલ સમાજ જામનગર
Patel Samaj Jamnagar પટેલ સમાજ જામનગર

Patel Samaj Jamnagar પટેલ સમાજ જામનગર

શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ - જામનગર

Developer: Gujju LokSahitya
App Size: 6.8M
Release Date: Jun 6, 2020
Price: Free
Price
Free
Size
6.8M

Screenshots for App

Mobile
અનેકવિધ સામાજિક શેક્ષણિક અને સંગઠનની પ્રવુતિને કેન્દ્ર માં રાખી ૧૯૬૭ થી કાર્યરત આ સમાજ જ્ઞાતિજનોના ઉત્કર્ષ માટે ચિંતા અને ચિંતન કરી રહ્યો છે. સમાજના ઉત્કર્ષની સતત ખેવના રાખી તેને સિદ્ધ કરવાની નેમ ધરાવે છે.જામનગરમાં પટેલ સમાજ કંઈક અનોખો અને વિશિષ્ઠ યોગદાન આપવાના ફળ સ્વરૂપે તે સમાજ ઉપયોગી પ્રવૃતિઓનું સક્ષમ કેન્દ્ર બની રહેલ છે. આ ઉપરાંત ઉભા કરેલા સુંદર શેક્ષણિક સંકુલનું સંચાલન જ્ઞાતિની કન્યાઓને અભ્યાસ માટે રહેવાની સુવિધા સભર છાત્રવાસની વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો પાર પાડવા વિશાળ હોલ સહિતની ભોજનાલયો જ્ઞાતીસેવા માટે કાર્યરત છે. સમાજનો પૂરો સહકાર અને સમાજ ઉત્કર્ષની ખરી ભાવનાના મૂળમંત્રને સાર્થક કરવા અવિરત ઉન્નતિને લક્ષ્ય બનાવી વિકાસના સોપાનો સર કરી રહ્યો છે.
Show More
Show Less
More Information about: Patel Samaj Jamnagar પટેલ સમાજ જામનગર
Price: Free
Version: 1.0.00
Downloads: 10
Compatibility: Android 4.2 and up
Bundle Id: com.pramukh.myapplication
Size: 6.8M
Last Update: Jun 6, 2020
Content Rating: Teen
Release Date: Jun 6, 2020
Content Rating: Teen
Developer: Gujju LokSahitya


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide