યોગાસન ભારતમાં જન્મેલી શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં આ શબ્દ ધ્યાનાવસ્થા સાથે સંકળાયેલો છે. યોગનું વૈકલ્પિક મૂળ "યુજિર સમાધૌ" છે, જેનો અર્થ "એકાગ્રતા મેળવવી" કે "ધ્યાન ધરવું" એવો થાય છે
એપ માં સમાવિષ્ટ શ્રેણીઓ ::
૧ ક્રિયા
૨ બંધ
૩ આસન
૪ પ્રાણાયામ
૫ મુદ્રા
Show More
Show Less
More Information about: Yogasan In Gujarati યોગાસન