વાસ્તુ માંગલ્ય આ વાસ્તુ વિષય વિસ્તાર થી લખાયેલું પુસ્તક છે, જેમાં વાસ્તુ વિશે સમજણ ખૂબ સરળ અને સમજાય એવા શબ્દોમાં કરેલ છે.
કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ પુસ્તક વાંચીને વાસ્તુ વિશે જ્ઞાન મેળવી શકે છે,
આમાં વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતો સાથે આજના કહેવાતા મોર્ડન જમાના સાથે વાસ્તુ ની ગોઠવણ, વાસ્તુ દોષના ઉપાય આપેલ છે.
વાંચકો માં થી એક પણ વ્યક્તિ આનો લાભ લઇ અને વાસ્તુ શીખશે તો અમને આનંદ થાશે.
આ પુસ્તક અથવા આપેલ ચિત્ર / ચિત્રો ની ફોટો કોપી, નકલ કરવી, લેખીત રીતે, ડિજિટલ રીતે, પ્રિન્ટ માધાયમ થી, કોઈ પણ માધ્યમ થી આનો પ્રિન્ટ, રેપ્રિન્ટ, પ્રસાર કરવું કાયદેસર ગુન્હો છે.
સર્વ હક લેખકો ને આધીન છે.