રાજયોગ એ સ્વામી વિવેકાનંદ ના પુસ્તક રાજયોગ આધારિત આપ્લિકેશન છે. રાજયોગ ના આઠ અંગ છે. (એટલે રાજયોગ ને અષ્ટાંગ-યોગ પણ કહે છે)
એપ માં સમાવિષ્ટ માહિતી ::
(૧) યમ - કે જેમાં અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે.
(૨) નિયમ - કે જેમાં શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન આવે છે.
(૩) આસન - એટલે શરીર ની બેઠક.
(૪) પ્રાણાયામ - એટલે પ્રાણ પર કાબૂ.
(૫) પ્રત્યાહાર - એટલે ઇન્દ્રિયો ને વિષયોમાંથી પછી ખેંચવી.
(૬) ધારણા - એટલે મન ને એક જ સ્થળે ચોંટાડી રાખવું.
(૭) ધ્યાન - એટલે કે એકધારું ચિંતન.
(૮) સમાધિ - એટલે અતિન્દ્રિય ભાન થવું તે.