? વિશેષતાઓ :
✅ APMC ની માહિતી
તમારા નજીકના માર્કેટની અપડેટેડ માહિતી મેળવો.
✅ રોજના પાક, શાકભાજી અને ફળોના ભાવ
✅ દૈનિક આવક અને ખર્ચનો હિસાબ
✅ APMC ભાવ તુલનાચિત્ર
✅ AI આધારિત ચેટબોટ
✅ ભાવ ગ્રાફ
✅ ખેતી શિક્ષણ વિડિઓઝ
✅ સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી
✅ ફરિયાદ તંત્ર
✅ ઉપયોગી વેબસાઇટ્સ અને બિઝનેસ ડિરેક્ટરી
✅ ખરીદ વેચાણ પ્લેટફોર્મ તમારા જ એપમાં.
✅ પાકના રોગો અને ઉપાય
? હવે આપનો મોબાઈલ બની જશે ખેતી માટેનો સાથી!
આજેજ ડાઉનલોડ કરો – ‘સ્માર્ટ ખેડૂત’ એપ.