જરૂરિયાત મંદોને મેડિકલ સહાય
તારીખ 22 જાન્યુઆરી 2013 ના દિવસે આ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને સાથે સાથે સમાજ ઉપયોગી વિવિધ સેવાઓની કામગીરી કરી રહી છે
સૌપ્રથમ કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર શાંતિ રથ 2013 થી સુરત શહેરના સમગ્ર લોકો માટે લોકાર્પણ કરેલ છે
અત્યાર સુધીમાં 2000 થી વધારે અંત્યશ્રીની સમગ્ર સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવી છે.
રઘુવંશી સમાજના દરેક પ્રસંગો માટે એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે જેમાં 3,000 થી વધારે રઘુવંશી પરિવારોને અત્યાર સુધીમાં 20 લાખથી વધારે એસએમએસની થી સંદેશાઓ પહોંચાડવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે જેમનું પણ કુટુંબમાં મૃત્યુ થયું હોય તે સમાજના દરેકે દરેક વ્યક્તિને મેસેજ દ્વારા માહિતી મળે છે