થરાદ રિયલ એસ્ટેટ આપણા વાવ-થરાદ જિલ્લાની એપ્લિકેશન છે. જેમાં વાવ-થરાદ-લાખણી-દિયોદર-ભાભર-સુઇગામ તાલુકાના કોઈ પણ ખૂણે તમે ૨ પ્રકાન ની પોસ્ટ કરી શકો કોઈ પણ ચાર્જ વગર. (મકાન, દુકાન ,પ્લોટ) અને વાહન વેચવા માટે,અહીં ખરીદનાર અને વેચનાર જોડે સીધો સંપર્ક થાય છે.
હવે પ્રોપર્ટી ખરીદ-વેચાણ અને ભાડે આપવું બન્યું એકદમ સરળ...
થરાદ રિયલ એસ્ટેટ એપ્લિકેશન
હવે કોઈ દલાલ વગર અને કોઈ કમિશન વગર, સીધા મલિક સાથે ડીલ કરાવે છે,
મકાન, દુકાન, પ્લોટ કે કમર્શિયલ સ્પેસ, બધું મળશે એક જ ક્લિકમાં...
કેમ ખાસ છે થરાદ રિયલ એસ્ટેટ aap- મફત લિસ્ટિંગ, સીધો મલિકથી સંપર્ક, ઝડપી ડીલ, થરાદની સૌથી વિશ્વસનીય એપ
વપરાશકર્તા ઘર, દુકાન અને પ્લોટ) અને વાહન વેચવા માટે પોસ્ટ બનાવી શકે છે
તમે દરેકની પોસ્ટ જોઈ શકો છો અને માલિકનો સીધો સંપર્ક કરી શકો છો.
તમારે કોઈપણ મકાન, દુકાન, પ્લોટ ભાડે કે વેચાણ માટે જાહેરાત કરવાની જરૂર રહેશે નહીં.
વેચાણ માલિક ખરીદનારનો સરળતાથી સંપર્ક કરશે. અને તમે ઝડપથી વ્યવહાર કરશો.
Tharad Real Estate is our Vav-Tharad district app. In which you can post 2 articles in any corner of Vav-Tharad-Lakhni-Deodar-Bhabhar-Suigam taluka without any charge. (house, shop, plot) and vehicle for sale, here direct contact between buyer and seller.
User can be create post for sell house, shop and plot ) and Vehicle
You can see everyone's post and contact to owner direct.
You will not need to advertise any house, shop, plot for rent or sale.
Selling owner will contact the buyer easily. And you will quickly deal