SPSG West Rajkot
Install Now
SPSG West Rajkot
SPSG West Rajkot

SPSG West Rajkot

સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ- વેસ્ટ એ સામુદાયિક સેવા છે

Developer: TheITWebCare
App Size: Varies With Device
Release Date:
Price: Free
Price
Free
Size
Varies With Device

Screenshots for App

Mobile
પરિચય અહેવાલ

શહેરીકરણ તેમજ વિભાજિત થતા કુટંબોના કારણો અને સાંપ્રત સમયમાં સામાજીક, ધંધાકિય વિકાસ તેમજ વ્યકિતગત કારણોસર સૌની આપણી જ જ્ઞાતિના અનેક લોકો સાથે સંપર્કમાં રહેવા કોઈ માધ્યમ જરૂરી હોય છે. શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ-રાજકોટ (વેસ્ટ) એ રાજકોટના લેઉઆ પટેલ જ્ઞાતિના ર૪૦ સભ્યોના બનેલ એક વિશાળ પરિવાર છે. જેમા ૭૭૯ થી વધૃ પરિવાજનો આ સંસ્થાના બેનર નીચે એકત્રિત થાય છે. તા.૨૧-૯--૧૯૯૫ના રોજ સ્થપાયેલ અને ૨૮ વર્ષ પુરા કરેલ 'સંબંધોની સોનાની ખાણ' સમાન આ સંસ્થાને આજ સધી જે તે વર્ષના પ્રમુખશ્રી તથા સૌ સભ્યો દ્રારા યોજનબધ્ધ સંચાલિત કરવામાં આવેલ છે, અત્રે તેઓશ્રીના યોગદાનનો સ્વીકાર કરતા અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

'ભવ્ય ભૃતકાળને સ્મરણમાં રાખીને આજનો મહતમ ઉપયોગ કરી આવતી કાલતે ઉજવળ કરવી' તે વાતને આ સંસ્થાએ સ્વીકારેલ છે. આપણો સમાજ સામાજિક કાંતિની તીવ્ર ભાવનાવાળો નથી તેવું આજ સુધી માનવામાં આવે છે, પરંતુ આજના સમયે સમાજની અનેક સંસ્થાઓ સામાજિક જાગૃતિ
અને કાંતિ માટે કાર્યશીલ છે. સમાજમાં તીવ્ર ગતિથી સામાજિક પરિવર્તત્ત આવી રહયં છે, ત્યારે આપણે પણ તેમાં આપણી મહતમ શકિત દ્વાર કાર્યશીલ થઈએ. આપણા સમાજ પાસે પરિશ્રમતી અકબંધ મૃડી ઉપરાંત આથિંક અતે શૈક્ષણિક સમૃધ્ધિ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ થયેલ છે. હવે સમાજત્તે આજના સમયમાં જરૂરી એવા વ્યકિતત્વ વિકાસની તાલીમની આવશ્યકતા છે. તેથી સમય સાથે કદમ મિલાવી સમાજનો સવાંગી વિકાસ થાય.

આ સંસ્થા તેના સ્થાપના કાળથી અનેક સામાજિક સેવા ક્ષેત્રોના કાર્યો કરતી આવી છે. જેનો લાભ સભ્યો ઉપરાંત સમાજના અનેક પરિવારોને પણ મળતો હોય છે. આવા કાર્યક્રમોમાં જ્ઞાતિના યુવક-યવતીઓના સમહ લગ્નના આયોજનોમાં સહકાર, ગામને દતક લઈને શૈક્ષણિક તેમજ સામાજિક જાગૃતિ લાવવી, તેમજ વેવિશાળ પરિચય સમારંભોનું આયોજન મખ્યત્વે છે.

આ સંસ્થા છેલ્લા ૧૯ વર્ષથી સમાજને અતિ જરૂરી એવા 'લેઉઆ પટેલ વેવિશાળ પરિચય સમારંભ' યોજી રહી છે.

એકદમ આધૃનિક ટેકનોલોજી તેમજ કોમ્પ્યુટરની મદદથી આજના યુવક-યવતિઓને પસંદ પડે તેવા વાતાવરણમાં યોજાતો આ કાર્યક્રમ તેનીસફળતાઓ દ્વારા સમાજ સેવાનું કાર્ય કરી રહયું છે.

તે ઉપરાંત આ સંસ્થાની ભગીની સંસ્થા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં આ સંસ્થાના સભ્યો દ્વારા સમાજના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, 'સરદાર પટેલ ભવન' ના નિર્માણમાં તન, મન અને ધનથી અતિ મહત્વનં યોગદાન પ્રદાન કરવામાં આવી રહયું છે. આ સંસ્થાના દરેક મેમ્બર 'ક્લ્ચરલ ફાઉન્ડેશન' માં આજીવન સભ્ય બની સામાજિક એકતાનં ઉદાહરણ પૃર્‌ પાડે છે, સામાજિક સેવામાં સૌ સભ્યો દ્રારા ઉપયોગી થવાનો આ એકનશ્ન પ્રયાસ છે.
Show More
Show Less
SPSG West Rajkot 1.0.6 Update
2023-08-24 Version History
- Update latest Android SDK
- Bug Fix.
- Performance upgrade.

~TheITWebCare
More Information about: SPSG West Rajkot
Price: Free
Version: 1.0.6
Downloads: 191
Compatibility: Android 5.0
Bundle Id: com.tiwc.spsg
Size: Varies With Device
Last Update: 2023-08-24
Content Rating: Everyone
Release Date:
Content Rating: Everyone
Developer: TheITWebCare


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide