Tabelo - Single place for exchanging all the information related to Dairy Farming, cattle farming and Agriculture
તબેલો - એપ નો ઉપયોગ કરો
- પશુ વેચવા કે ખરીદવાની માહિતી મેળવવા કે આપવા માટે
- પશુપાલન સંબંધી પ્રશ્નોની ચર્ચા ઓનલાઇન કરી તજજ્ઞો દ્વારા સલાહ મેળવવા માટે
- પશુઓના સ્વાસ્થ્ય સંબંધી સલાહ સૂચન પશુ ડોક્ટર પાસેથી ઓનલાઇન લેવા માટે
- પશુ-લોન વિષે માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટેની સહાય માટે
- પશુ-વીમા વિષે માહિતી મેળવવા તેમજ સહાય માટે
- ખેત-પેદાશ ની લે-વેચ માટે
- ખેત-ઓઝારો અને વાહનોની લે-વેચ માટે