તાજા શાકભાજી, મીઠાં ફળો, આરોગ્યવર્ધક ડ્રાયફ્રૂટ્સ અને દૈનિક જરૂરિયાતો હવે કયાંય જવાનું નહીં! એમઝેડ ફ્રેશ માર્ટ એપ ડાઉનલોડ કરો અને શ્રેષ્ઠ ગુણવત્તાની વસ્તુઓનો ઓર્ડર આપો, તે પણ તમારા ઘરની આરામથી. તમારા આરોગ્ય માટે તાજગીથી ભરેલી વસ્તુઓ, ઝડપી ડિલિવરી અને શ્રેષ્ઠ કિંમત - એ બધું એક જ ક્લિકમાં ઉપલબ્ધ છે. સર્વિસ માત્ર હિંમતનગર માટે જ છે.